પુનર્નિયમ 11:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 યહોવાહ આ સર્વ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢશે, તમે તમારા કરતાં મોટી અને બળવાન પ્રજાને કબજે કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 તો યહોવા આ બધી દેશજાતિઓને તમારી આગળથી હાંકી કાઢશે, ને તમે તમારા કરતા મોટી તથા સમર્થ દેશજાતિઓનાં વતન પામશો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 તો તમે જેમ જેમ આગળ વધો તેમ તેમ પ્રભુ આ બધી પ્રજાઓને હાંકી કાઢશે અને તમારા કરતાં મોટી અને બળવાન પ્રજાઓની ભૂમિનો તમે કબજો લેશો. Faic an caibideilપવિત્ર બાઈબલ23 તો યહોવા તમાંરા કરતાં મોટી અને વધુ બળવાન પ્રજાઓને પણ એ ભૂમિ પરથી હાંકી કાઢશે. જેનો તમે કબજો કરવાના છો. Faic an caibideil |