પુનર્નિયમ 11:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તમે જે દેશનું વતન પામવાને જઈ રહ્યા છો તે તો મિસર દેશ જ્યાંથી તમે બહાર નીકળી આવ્યા છો તેના જેવો નથી કે જયાં બી વાવ્યા પછી તમારે શાકભાજીની વાડીની જેમ પોતાના પગથી પાણી પાવું પડતું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 કેમ કે તેનું વતન પામવાને તમે જે દેશમાં પ્રવેશ કરવાના છો. તે તો મિસર દેશ જેમાંથી તમે નીકળી આવ્યા તેના જેવો નથી, કે જ્યાં તું બી વાવીને તેને, શાકભાજીની વાડીની જેમ, પોતાના પગથી પાણી પાતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 જે દેશમાં પ્રવેશીને તમે તેનો કબજો લેવાના છો તે દેશ તમે જ્યાંથી નીકળી આવ્યા તે ઇજિપ્ત દેશ જેવો નથી. ત્યાં તો તમે અનાજ વાવતા ત્યારે તમારા પગના પરિશ્રમથી શાકભાજીની વાડીની જેમ ખેતરોને પાણી પાતા. Faic an caibideilપવિત્ર બાઈબલ10 તમે જે ભૂમિનો કબજો લેવા જઈ રહ્યા છો તે મિસરની ભૂમિ જેવી નથી, જયાંથી તમે આવો છો, અને જયાં બી વાવ્યા પછી તમાંરે શાકભાજીની વાડીની જેમ પાણી પાવું પડતું હતું. Faic an caibideil |