Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 10:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ત્યાંથી તેઓએ ગુદગોદા સુધી મુસાફરી કરી, ગુદગોદાથી યોટબાથાહ જે પાણીના ઝરણાંનો પ્રદેશ છે ત્યાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ત્યાંથી તેઓ ગુદગોદામાં ગયા. અને ગુદગોદાથી નીકળીને યોટબાથા કે જે પાણીનાં નાણાંવાળો પ્રદેશ છે તેમાં તેઓ આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 ત્યાંથી નીકળીને તેઓ ગુદગોદા તરફ ગયા, અને ગુદગોદાથી નીકળીને તેઓ યોટાબામાં ગયા; જ્યાં પાણીના ઘણાં ઝરણાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ત્યાંથી ઇસ્રાએલીઓ ગુદગોદાહ ગયા અને ગુદગોદાહથી યોટબાથાહ ગયા. ત્યાં પાણીના ઝરણાં પુષ્કળ હતાં.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 10:7
1 Iomraidhean Croise  

Lean sinn:

Sanasan


Sanasan