પુનર્નિયમ 10:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ઇઝરાયલી લોકો બેરોથ બેની યાકાનથી મુસાફરી કરીને મોસેરા આવ્યા. ત્યાં હારુનનું મૃત્યુ થયું, તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેના દીકરા એલાઝારે યાજકપદની સેવા બજાવી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 [અને ઇઝરાયલી લોકો બેરોથ બેની-યાકાનથી ઊપડીને મોસેરા આવ્યા. ત્યાં હારુન મરણ પામ્યો, ને ત્યાં તે દટાયો. અને તેની જગાએ તેના પુત્ર એલાઝારે યાજકપદની સેવા બજાવી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 “ઇઝરાયલીઓ યાકાનીઓના કૂવાઓ પાસેથી નીકળીને મોસેરા આવી પહોંચ્યા. ત્યાં આરોન મૃત્યુ પામ્યો અને ત્યાં તેનું દફન થયું; અને તેની જગ્યાએ તેના પુત્ર એલાઝારે યજ્ઞકારપદની સેવા સંભાળી. Faic an caibideilપવિત્ર બાઈબલ6 (ઇસ્રાએલી પ્રજા બએરોથ બેની-યાઅકાનથી યાત્રાનો આરંભ કરી મોસેરાહ આવી; ત્યાં હારુનનું મૃત્યુ થયું અને તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર એલઆઝાર યાજક થયો. Faic an caibideil |