પુનર્નિયમ 10:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તમારે તેમની સ્તુતિ કરવી, તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા માટે જે મહાન અને અદ્ભૂત કાર્યો કર્યાં છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તે જ તારું સ્તોત્ર છે, ને તે જ તારા ઈશ્વર છે કે, જેમણે તારે માટે આ મહાન ને ભયંકર કૃત્યો તારા જોતાં કર્યા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 તમે તેમની જ પ્રશંસા કરો; કારણ તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા દેખતાં તમારે માટે મહાન અને આશ્ર્વર્યકારક કાર્યો કર્યાં છે. Faic an caibideilપવિત્ર બાઈબલ21 તમાંરે એમની જ સ્તુતિ કરવી, તે જ તમાંરા દેવ છે. તેમણે તમાંરા માંટે જે મહાન અને અદભૂત કાર્યો કર્યા છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યા છે. Faic an caibideil |