પુનર્નિયમ 10:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પહેલી પાટીઓ જે તેં તોડી નાખી, તેના પર જે વચનો લખેલાં હતા તે હું આ પાટીઓ ઉપર લખીશ, તું તેઓને કોશમાં મૂકી રાખજે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને પહેલી પાટીઓ જે તેં ભાંગી નાખી તેઓ ઉપર જે વચનો હતાં તે હું એ પાટીઓ પર લખીશ, ને તું તેઓને કરારકોશમાં રાખી મૂકજે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તેં ભાંગી નાખેલી પ્રથમ પાટીઓ પર જે લખાણ હતું તે હું આ નવી પાટીઓ પર લખીશ; પછી તું તેમને કરારપેટીમાં મૂકજે.’ Faic an caibideilપવિત્ર બાઈબલ2 તેથી હું તેં જે પહેલાની તકતીઓ તોડી નાખી છે, તેના પર જે લખાણ હતું તે જ હું આ તકતીઓ ઉપર લખી આપીશ, અને પછી તું એ તકતીઓને પેટીમાં મૂકી દેજે.’ Faic an caibideil |