પુનર્નિયમ 1:44 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 પહાડી પ્રદેશમાં રહેતા અમોરીઓ તમારી વિરુદ્ધ બહાર નીકળી આવ્યા અને મધમાખીઓની જેમ તમારી પાછળ લાગ્યા, સેઈરમાં છેક હોર્મા સુધી તમને મારીને હાર આપી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 અને તે પહાડી પ્રદેશમાં રહેનાર અમોરીઓ તમારી વિરુદ્ધ નીકળી આવ્યા, ને માખીઓની જેમ તમારી પાછળ લાગ્યા, ને સેઈરમાં છેક હોર્મા સુધી તમને મારીને હાર ખવડાવી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.44 ત્યારે તે પહાડી પ્રદેશમાં વસનાર અમોરી લોકો તમારી સામે લડવા નીકળી આવ્યા અને મધમાખીઓની જેમ તમારો પીછો કર્યો અને સેઈરના પહાડી પ્રદેશમાં આવેલા હોર્મા સુધી તમારો સંહાર કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ44 પરંતુ ત્યાં પર્વતોમાં વસતા અમોરીઓ તમાંરો સામનો કરવા બહાર નીકળી આવ્યા અને મધમાંખીઓ જેમ તમાંરો પીછો પકડી સેઇરમાં આવેલા હોર્માંહ આગળ તમાંરી સેનાને ભયંકર નુકસાન પહોચાડ્યું અને હાર આપી. Faic an caibideil |