પુનર્નિયમ 1:40 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 પણ તમે પાછા ફરો અને અરણ્યમાં લાલ સમુદ્રના માર્ગે થઈને ચાલો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 પણ તમે તો પાછા ફરો, ને અરણ્યમાં સૂફ સમુદ્રને રસ્તે થઈને ચાલો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.40 પણ તમે બધા તો પાછા ફરો, અને સૂફ સમુદ્રની દિશામાં રણપ્રદેશમાં ચાલવા લાગો. Faic an caibideilપવિત્ર બાઈબલ40 હવે તમાંરે સૌએ તો પાછા ફરીને રાતા સમુદ્રનાં રસ્તે પાછા રણમાં જ જવાનું છે.’ Faic an caibideil |