પુનર્નિયમ 1:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 “જે સારો દેશ તમારા પૂર્વજોને આપવાને મેં સમ ખાધા હતા, તે આ ખરાબ પેઢીના માણસોમાંથી એક પણ જોશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 ‘જે સારો દેશ તમારા પિતૃઓને આપવાને મેં પ્રતિજ્ઞા લીધી છે. તે આ દુષ્ટ પેઢીના આ માણસોમાંથી એક પણ જોશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.35 ‘જે સારી ભૂમિ તમારા પૂર્વજોને આપવાના મેં શપથ લીધા હતા તે આ કુટિલ પેઢીના લોકોમાંથી એક પણ જોવા પામશે નહિ.’ Faic an caibideilપવિત્ર બાઈબલ35 ‘તમાંરા પિતૃઓને મેં જે સમૃદ્વ પ્રદેશ આપવાનું વચન આપ્યું હતું તે આ લોકોમાંના કોઈને-આ દુષ્ટ પેઢીમાંના કોઈને, જોવા ન દેવો. Faic an caibideil |