પુનર્નિયમ 1:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 અને એ સૂચના મને સારી લાગી; તેથી મેં દરેક કુળમાંથી એકેક માણસ એટલે તમારામાંથી બાર માણસો પસંદ કર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને એ સૂચના મને ઘણી સારી લાગી. અને મેં દરેક કુળમાંથી અકેક માણસ એટલે તમારામાંથી બાર માણસો લીધા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 મને એ વાત યોગ્ય લાગી તેથી મેં દરેક કુળમાંથી એક એમ તમારામાંથી બાર માણસો પસંદ કર્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ23 “મને આ સૂચના ઠીક લાગી, તેથી મેં પ્રત્યેક વંશમાંથી એક એમ બાર વંશમાંથી બાર માંણસો પસંદ કર્યા. Faic an caibideil |