પુનર્નિયમ 1:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 અને આપણે હોરેબ પર્વત છોડીને જે વિશાળ અને ભયંકર અરણ્ય તમે જોયું તે અરણ્ય, ઈશ્વર આપણા યહોવાહે આપેલી આજ્ઞા પ્રમાણે અમોરીઓના પર્વતીય પ્રદેશને રસ્તે ચાલતાં આપણે ઓળગ્યું. અને આપણે કાદેશ બાર્નેઆ આવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને આપણે હોરેબથી ઊપડ્યા, ને જે બધું વિશાળ તથા ભયંકર અરણ્ય તમે જોયું તે, યહોવા આપણા ઈશ્વરે આપણને આપેલી આજ્ઞા પ્રમાણે અમોરીઓના પહાડી પ્રદેશને રસ્તે ચાલતાં, આપણે ઓળગ્યું. અને આપણે કાદેશ-બાર્નેઆમાં આવી પહોંચ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 “આમ આપણા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે હોરેબ પર્વતથી અમોરીઓના પહાડીપ્રદેશ તરફ ઉપડયા અને જે વિશાળ અને ભયાનક રણપ્રદેશ તમે જોયો તે, પસાર કરીને આપણે કાદેશ-બાર્નિયા આવી પહોંચ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ19 “ત્યારબાદ આપણે દેવ યહોવાની આજ્ઞાને અનુસરીને હોરેબ પર્વત છોડીને પેલા વિશાળ અને ભયંકર રણપ્રદેશમાં થઈને અમોરીઓના પર્વતીય પ્રદેશ તરફ જવા નીકળી પડયા, અને કાદેશ-બાનેર્આ પહોંચ્યા. Faic an caibideil |