દાનિયેલ 7:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તે વ્યક્તિએ ચોથા પશુ માટે આ પ્રમાણે કહ્યું, ‘કે, તે પૃથ્વી પર ચોથું રાજ્ય છે તે બીજાં બધાં રાજ્યો કરતાં જુદું હશે. તે આખી પૃથ્વીને ભક્ષ કરી જશે, તેને કચડી નાખશે ભાંગીને ટુકડે ટુકડા કરી નાખશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 વળી તેણે કહ્યું, ‘ચોથું જાનવર પૃથ્વી પર એક ચોથું રાજ્ય થવાનું છે તે છે, તે બીજાં બધાં રાજ્યો કરતાં જુદું થશે, તે આખી પૃથ્વીને ફાડી ખાશે, ને તેને કચરી નાખશે, ને તેને ભાગીને ટુકડેટુકડા કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 મને આપવામાં આવેલો ખુલાસો આ પ્રમાણે છે: ચોથું પ્રાણી તો પૃથ્વી પર ઊભું થનાર ચોથું સામ્રાજ્ય છે. તે બધાં રાજ્યો કરતાં જુદું થશે, અને સમગ્ર પૃથ્વીને કચડશે અને તેને છૂંદી નાખશે. Faic an caibideilપવિત્ર બાઈબલ23 “મને આ પ્રમાણે કહેવામાં આવ્યું, એ ચોથું પ્રાણી પૃથ્વી ઉપર ઉત્પન થનારું ચોથું રાજ્ય છે. એ બીજાં બધાં રાજ્યો કરતાં જુદું હશે. અને આખી પૃથ્વીને કોળીયો કરી જશે, તેને પગ તળે કચડશે અને છૂંદી નાખશે. Faic an caibideil |