દાનિયેલ 7:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પછી મેં ચોથા પશુનું રહસ્ય જાણવાની ઇચ્છા પ્રગટ કરી, તે બીજા બધા કરતાં જુદું હતું, તેના લોખંડના દાંત અને પિત્તળના નખ ઘણા ભયંકર હતા; તે લોકોને ભક્ષ કરતું, ભાંગીને ટુકડા કરતું, બાકી રહેલાને તેના પગ તળે કચડી નાખતું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 ત્યારે જે ચોથું જાનવર તે બધાં કરતાં જુદું તથા અતિશય ભયંકર હતું, જેના દાંત લોઢાના ને જેના નખ પિત્તળના હતા, જે ફાડી ખાતું, ભાંગીને ટુકડેટુકડા કરતું, ને બાકી રહેલાને પોતાના પગથી કચડી નાખતું હતું, તેનો ખરો અર્થ, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 તે પછી મારે ચોથા પ્રાણી વિષે વધારે જાણવું હતું. કેમકે એ તો બધાં પ્રાણીઓમાં ભયંકર હતું. પોતાના મોટા લોખંડી દાંતથી અને તાંબા જેવા પંજાથી તે શિકારને ફાડી નાખતું અને પછી તેને પગ તળે છૂંદી નાખતું. Faic an caibideilપવિત્ર બાઈબલ19 “ત્યારપછી મેં ચોથા પ્રાણીનું રહસ્ય જાણવાની ઇચ્છા પ્રગટ કરી, જે બીજા બધા કરતાં જુદું હતું, જેને લોઢાના દાંત અને કાંસાના નહોર હતા, તેના હાથમાં જે આવે તેને તે ચીરી નાખતું અને ખાઇ જતું અને બાકી રહે તેને પગ તળે કચડી નાખતું હતું. Faic an caibideil |