દાનિયેલ 3:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 આ ત્રણ માણસો એટલે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો, તેઓ જેવા બંધાયેલા હતા તેવા જ બળબળતી અગ્નિની ભઠ્ઠીમાં પડ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો, એ ત્રણે માણસો, જેવા બાંધ્યા હતા તેવા ને તેવા જ, બળતા અગ્નિની ભઠ્ઠીમાં પડ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો બાંધેલી હાલતમાં જ ભઠ્ઠીની વચ્ચોવચ્ચ પડયા. Faic an caibideilપવિત્ર બાઈબલ23 પછી શાદ્રાખ, મેશાખ અને અબેદનગો બંધાયેલી હાલતમાં જ ભભૂકતી જવાળામાં પડ્યાં. Faic an caibideil |