દાનિયેલ 2:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેથી દાનિયેલે રાજાની સમક્ષ જઈને અરજ કરી કે, આપ મને થોડો સમય આપો એટલે હું આપના સ્વપ્નનો અર્થ જણાવીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 એટલે દાનિયેલે રાજાની હજૂરમાં જઈને રાજાને અરજ કરી, “આપ મને મુદત આપો, એટલે હું રાજા [ના સ્વપ્ન] નો ખુલાસો કરીશ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 દાનિયેલ તરત રાજા પાસે ગયો અને પોતે સ્વપ્નનો અર્થ જણાવી શકે માટે વધુ સમયની પરવાનગી માગી. Faic an caibideilપવિત્ર બાઈબલ16 તેથી દાનિયેલે રાજાની હાજરીમાં જઇને અરજ કરી કે, આપ મને થોડો સમય આપો, તો હું તમને સ્વપ્ન અને તેનો અર્થ જણાવીશ. Faic an caibideil |