દાનિયેલ 11:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પણ તેની જડમાંથી નીકળેલી ડાળીમાંથી એક જણ ઊભો થશે. તે સૈન્ય પર હુમલો કરશે અને ઉત્તરના રાજાના કિલ્લામાં પ્રવેશ કરશે. તે તેઓની સાથે લડશે તેઓને પરાજિત કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પણ તેની જડમાંથી નીકળેલા ફણગામાંથી તેની પદવીએ એક ઊભો થશે કે જે સૈન્યમાં આવશે, ને ઉત્તરના રાજાના કિલ્લામાં પેસીને તેની વિરુદ્ધ લડીને ફતેહ પામશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 થોડા જ વખત પછી એ પુત્રીનો સંબંધી રાજા બનશે. તે અરામના રાજાના લશ્કરની વિરુદ્ધ લડાઈ કરશે. કિલ્લાઓ તોડી પાડશે અને તેને હરાવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 “‘પરંતુ તેના કુટુંબીજનોમાંથી જ એક જણ મિસરનો રાજા બનશે. તે અરામના રાજાની વિરૂદ્ધ એક સૈન્ય ઊભું કરશે અને તેની સામે જશે, ને તેને હરાવશે. Faic an caibideil |