દાનિયેલ 11:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 પછી તે નક્કી કરેલા સમયે ફરીથી દક્ષિણ પર ચઢાઈ કરશે. પણ અગાઉ જેમ થયું તેમ તે સમયે થશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 ઠરાવેલે વખતે તે પાછો ફરીને દક્ષિણમાં આવશે; પણ અગાઉ જેમ થયું તેમ તે વખતે થશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 “ત્યારપછી તે ફરીવાર ઇજિપ્ત પર ચડાઈ કરશે. પણ આ વખતે જુદું જ પરિણામ આવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ29 “‘પછી તે ફરીથી અગાઉથી નક્કી કરેલા સમયે ચેતવણી આપ્યા પ્રમાણે પોતાના સૈન્યોને દક્ષિણ તરફ લઇ જશે, પણ આ વખતે પહેલાના બે પ્રસંગો કરતાં કાઇંક જૂદું જ બનશે. Faic an caibideil |