દાનિયેલ 11:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તે પોતાની શક્તિ તથા હિંમત ભેગી કરીને દક્ષિણના રાજાની સામે મોટા સૈન્ય સાથે આવશે. દક્ષિણનો રાજા પણ બળવાન સૈન્ય સાથે તેની સામે યુદ્ધ કરશે, પણ તે ટકશે નહિ, કેમ કે તેઓ તેની વિરુદ્ધ કાવતરાં કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 મોટી ફોજ લઈને દક્ષિણના રાજા ઉપર ચઢાઈ કરવાને તેનામાં બળ તથા હિમ્મત આવશે. દક્ષિણનો રાજા પણ અતિશય મોટું તથા પરાક્રમી સૈન્ય લઈને તેની સામે યુદ્ધ મચાવશે; પણ તે પણ ટકશે નહિ, કેમ કે તેઓ તેની સામે કાવતરાં કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 “ઇજિપ્તના રાજા પર આક્રમણ કરવાને તે નીડરતાથી મોટું લશ્કર તૈયાર કરશે, પણ ઇજિપ્તનો રાજા મોટું અને બળવાન લશ્કર લઈ તેનો સામનો કરશે. છતાં ઇજિપ્તનો રાજા છેતરાશે અને તેની સામે સફળ થશે નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ25 “‘પછી તે પોતાની બધી શકિત અને હિંમત ભેગી કરીને મિસરના રાજાની સામે એક મોટું સૈન્ય ઊભું કરશે. પણ મિસરનો રાજા પણ એક મોટું અને બળવાન સૈન્ય ઊભું કરશે. પણ તે ટકી નહિ શકે, કારણકે તેની વિરૂદ્ધ કરેલાં કાવતરાં સફળ થશે. Faic an caibideil |