દાનિયેલ 10:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જ્યારે તે મને આ શબ્દોનો ઉપયોગ કરીને વાતો કરવા લાગ્યો, ત્યારે હું નીચું જોઈને મૂંગો રહ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેણે મને આ પ્રમાણે વાતો કરી ત્યારે હું નીચું જોઈને મૂંગો રહ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 એ સાંભળીને હું અવાક બની જમીન પર તાકી રહ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ15 “તે સમય દરમ્યાન હું માથું નમાવીને જમીન તરફ જોઇ રહ્યો હતો, અને મૂંગો જ ઊભો હતો. Faic an caibideil |