Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 4:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કે, જેથી મારે જેમ બોલવું જોઈએ તેમ હું પ્રગટ કરું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કે, જેથી જેમ મારે બોલવું જોઈએ તેમ હું તે પ્રગટ કરું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 વળી, હું સ્પષ્ટતાપૂર્વક પ્રચાર કરી શકું તે માટે પ્રાર્થના કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પ્રાર્થના કરો કે આ સત્યને હું લોકોને સ્પષ્ટ જાહેર કરી શકું. આ જ મારે કરવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 4:4
10 Iomraidhean Croise  

હવે, હે પ્રભુ, તમે તેઓની ધમકીઓ ધ્યાનમાં લો, અને તમારા સેવકોને તમારી વાત પૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપો;


પણ પિતર તથા પ્રેરિતોએ ઉત્તર આપ્યો કે, માણસોના કરતાં અમારે ઈશ્વરનું વધારે માનવું જોઈએ.


એ માટે અમને એવી આશા હોવાથી, અમે બહુ નિર્ભયતાથી બોલીએ છીએ;


અને જેમ બોલવું ઘટિત છે, તેમ હિંમત પૂર્વક હું બોલી શકું.


બિનવિશ્વાસીઓની સાથે ડહાપણથી વર્તો; સમયનો સદુપયોગ કરો.


તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત અને સારું લાગે એવું હોય કે, જેથી દરેકને યોગ્ય જવાબ આપવાનું તમે સમજી શકો.


Lean sinn:

Sanasan


Sanasan