પ્રે.કૃ. 7:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પછી બીજી વાર યૂસફે પોતાના ભાઈઓની આગળ પોતાની ઓળખાણ આપી; એટલે યુસફનું કુળ ફારુનના જાણવામાં આવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પછી બીજી વખતે યૂસફે પોતાના ભાઈઓને પોતાની ઓળખાણ આપી. એટલે યૂસફનું કુળ ફારુનના જાણવામાં આવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 બીજી મુલાકાત વખતે યોસેફે પોતાના ભાઈઓને પોતાની ઓળખ આપી. પછી ફેરોને યોસેફના કુટુંબ વિષે જાણ થઈ. Faic an caibideilપવિત્ર બાઈબલ13 પછી તેઓ બીજી વાર ગયા. આ વખતે, યૂસફે તેના ભાઈઓને તે કોણ હતો તે કહ્યું અને ફારુંને યૂસફના પરિવાર વિષે જાણ્યું. Faic an caibideil |