પ્રે.કૃ. 3:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 લોકોએ તેને ઓળખ્યો કે ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ જે ભીખ માંગવા બેસતો હતો તે એ જ છે; અને તેને જે થયું હતું તેથી લોકો બહુ આશ્ચર્ય પામ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને તેઓએ તેને ઓળખ્યો કે મંદિરના સુંદર [નામના] દરવાજા આગળ જે ભીખ માગવાને બેસતો હતો તે એ જ છે. અને તેને જે થયું હતું તેથી તેઓ બહુ આશ્ચર્ય પામ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 જ્યારે તેમણે તેને ઓળખ્યો કે એ તો મંદિરના “સુંદર” નામના દરવાજે બેસી રહેનાર ભિખારી છે, ત્યારે તેને જે થયું હતું તે જોઈને તેઓ આશ્ર્વર્યચકિત થઈ ગયા. Faic an caibideil |