પ્રે.કૃ. 28:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 હવે તે ટાપુના પબ્લિયુસ નામના મુખ્ય માણસની જમીન તે જગ્યાની નજદીક હતી, તેણે અમારો ઉમળકાભેર આવકાર કરીને ત્રણ દિવસ સુધી મિત્રભાવથી અમારી પરોણાગત કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 હવે તે ટાપુના પબ્લિયસ નામના મુખ્ય માણસની જાગીર તે જગાની નજીક હતી. તેણે અમારો આદરસત્કાર કરીને ત્રણ દિવસ સુધી મિત્રભાવે અમારી પરોણાગત કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 ત્યાંથી થોડેક દૂર ટાપુના સરપંચ પબ્લિયસનાં કેટલાંક ખેતરો હતાં. તેણે અમને ઉમળક્ભેર આવકાર આપ્યો અને અમે ત્રણ દિવસ તેને ત્યાં મહેમાન તરીકે રહ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ7 ત્યાં તે જ પ્રદેશમાં કેટલાએક ખેતરો હતા. તે ટાપુ પરનો એક મહત્વનો માણસ આ ખેતરોનો માલિક હતો. તેનું નામ પબ્લિયુસ હતું. તેણે તેના ઘરમાં અમારું સ્વાગત કર્યુ. પબ્લિયુસ મારા માટે ઘણો સારો હતો. અમે તેના ઘરમાં ઘણા દિવસ રહ્યા. Faic an caibideil |