પ્રે.કૃ. 28:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 (પાઉલે એ વાતો કહી રહ્યા પછી યહૂદીઓ પરસ્પર ઉગ્ર વિવાદ કરતા ચાલ્યા ગયા.) Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 [તેણે એ વાતો કહી ત્યાર પછી યહૂદીઓ અંદરોઅંદર ઘણો વાદવિવાદ કરતા કરતા ચાલ્યા ગયા.] Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 પાઉલે એટલું કહ્યા પછી યહૂદીઓ અંદરોઅંદર ઉગ્ર વિવાદ કરતા કરતા ચાલ્યા ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ29 પાઉલે આ વાતો કહી ત્યાર પછી, યહૂદિઓ ચાલ્યા ગયા. તેઓ માંહોમાંહે ઘણો વાદવિવાદ કરતા હતા.] Faic an caibideil |