પ્રે.કૃ. 28:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 આ રીતે અમારો બચાવ થયા પછી અમે જાણ્યું કે તે ટાપુનું નામ માલ્ટા હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 આ પ્રમાણે અમારો બચાવ થયા પછી અમે જાણ્યું કે તે ટાપુનું નામ માલ્ટા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 કિનારે સલામત પહોંચ્યા પછી અમને ખબર પડી કે એ તો માલ્ટા ટાપુ હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ1 જ્યારે અમે જમીન પર સલામત હતા અમે જાણ્યું કે ટાપુ માલ્ટા કહેવાતો હતો. Faic an caibideil |