પ્રે.કૃ. 27:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 ચૌદમી રાત આવી ત્યારે અમે આદ્રિયા સમુદ્રમાં આમતેમ ઘસડાતા હતા, અને આશરે મધરાતે ખલાસીઓને લાગ્યું કે અમે કોઈ એક દેશની નજદીક આવી પહોંચ્યા છીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 ચૌદમી રાત આવી ત્યારે અમે આદ્રિયા [સમુદ્ર] માં આમતેમ ઘસડાતા હતા, અને લગભગ મધરાતે ખલાસીઓને લાગ્યું કે અમે કોઈ એક દેશની નજીક આવી પહોંચ્યા છીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 ચૌદમી રાત હતી, અને અમે તોફાનને કારણે ભૂમધ્ય સમુદ્રમાં ઢસડાતા હતા. લગભગ અડધી રાત્રે ખલાસીઓને વહેમ ગયો કે અમે જમીન નજીક હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ27 ચૌદમી રાત આવી ત્યારે અમે આંદ્રિયા સમુદ્રમાં આમ તેમ તરતા હતા. ખલાસીઓને લાગ્યું આપણે જમીનના નજીક છીએ. Faic an caibideil |