પ્રે.કૃ. 27:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 એ માટે, ભાઈઓ, હિંમત રાખો, કેમ કે ઈશ્વર પર મારો ભરોસો છે કે, જેમ મને કહેવામાં આવ્યું છે તેમ જ થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 માટે, ભાઈઓ, હિંમત રાખો; કેમ કે ઈશ્વર પર મને ભરોસો છે કે જેમ મને કહેવામાં આવ્યું છે તેમ જ થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 તેથી મિત્રો, હિંમત રાખો! કારણ, મેં કહ્યું તેવું જ બનશે એવો મને ઈશ્વરમાં ભરોસો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ25 તેથી માનવબંધુઓ પ્રસન્ન થાઓ! મને દેવમાં વિશ્વાસ છે. તેના દૂતે કહ્યું તે મુજબ જ બધું બનશે. Faic an caibideil |