પ્રે.કૃ. 27:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 વહાણ તેમાં એવું સપડાયું કે પવનની સામે ટકી શક્યું નહિ, ત્યારે અમે તેને ઘસડાવા દીધું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને વહાણ તેમાં સપડાયું અને પવનની સામે ટકી શક્યું નહિ, ત્યારે અમે તેને ઘસડાવા દીધું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 વહાણ પર તેની સપાટો લાગી, તેથી પવનની સામે વહાણ લઈ જવું એ અશક્ય નીવડયું. તેથી અમે હંકારવાનો પ્રયત્ન મૂકી દીધો, એટલે તે પવનની સાથે ઘસડાવા લાગ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ15 વહાણ પવનમાં સપડાયું. અને દૂર ઘસડાઈ ગયુ. વહાણ પવનની વિરૂદ્ધમાં હંકારી શકાતું ન હતું. તેથી અમે પ્રયત્ન કરવાનો બંધ કર્યો અને પવનની સાથે ઘસડાવા દીધું. Faic an caibideil |