પ્રે.કૃ. 27:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ‘ઓ ભાઈઓ, મને માલૂમ પડે છે કે, આ સફરમાં એકલા સામાનને તથા વહાણને જ નહિ, પણ આપણા જીવનું પણ જોખમ છે; અને ઘણું નુકસાન થઈ શકે તેમ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 “ભાઈઓ, મને લાગે છે કે, આ સફરમાં એકલા માલને તથા વહાણને હાનિ તથા ઘણું નુકસાન થશે એટલું જ નહિ, પણ આપણા જીવનું પણ જોખમ થશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 “ભાઈઓ, મને લાગે છે કે હવે પછી આપણી મુસાફરી વધુ જોખમકારક બનશે; માલસામાન અને વહાણને મોટું નુક્સાન થશે અને આપણા જીવ પણ ગુમાવીશું.” Faic an caibideilપવિત્ર બાઈબલ10 “ભાઈઓ, હું જોઈ શકું છું કે આ સફરમાં ઘણી આફતો આવશે. વહાણ અને વહાણની અંદરની વસ્તુઓનો વિનાશ થશે. આપણા જીવો પણ જોખમમાં હશે!” Faic an caibideil |