પ્રે.કૃ. 25:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 કેમ કે કેદીને મોકલવો, અને તેના પરના આરોપ ન દર્શાવવાં એ મને અયોગ્ય લાગે છે.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 કેમ કે બંદીવાનને મોકલવો, અને તેના પરનાં તહોમત ન દર્શાવવાં, એ મને અયોગ્ય લાગે છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 કારણ, કેદીની સામેના આક્ષેપો સ્પષ્ટપણે દર્શાવ્યા વિના તેને મોકલી આપવો એ મને યોગ્ય લાગતું નથી.” Faic an caibideilપવિત્ર બાઈબલ27 હું વિચારું છું કે બંદીવાનને કૈસર પાસે તેની વિરૂદ્ધ કોઇ જાતના આરોપો દર્શાવ્યા વિના મોકલવો તે મૂર્ખતા છે. મને એ અયોગ્ય લાગે છે.” Faic an caibideil |