પ્રે.કૃ. 23:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 કેમ કે સદૂકીઓ કહે છે કે, ‘પુનરુત્થાન નથી, દૂત કે આત્મા પણ નથી; પણ ફરોશીઓ એ બન્ને વાત માન્ય કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 કેમ કે સાદૂકીઓ માને છે, “પુનરુત્થાન નથી, અને દૂત અથવા આત્મા પણ નથી.” પણ ફરોશીઓ એ બન્ને વાત માન્ય કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 કારણ, સાદૂકીઓ માને છે કે લોકો મરણમાંથી સજીવન થતા નથી, અને દૂતો અથવા આત્માઓ જેવું કંઈ નથી; જ્યારે ફરોશીઓ આ ત્રણે બાબતોમાં માને છે. Faic an caibideil |