પ્રે.કૃ. 23:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 આ માણસને યહૂદીઓએ પકડ્યો હતો ને તેઓ એને મારી નાખવાના હતા, ત્યારે એ રોમન છે એમ સાંભળીને હું સિપાઈઓ સાથે લઈને ત્યાં ગયો અને તેને છોડાવી લાવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 યહૂદીઓએ આ માણસને પકડ્યો હતો, અને તેઓ તેને મારી નાખવાના હતા, ત્યારે એ રોમન છે એમ સાંભળીને હું સિપાઈઓને સાથે લઈને ત્યાં ગયો, અને તેને છોડાવી લાવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 યહૂદીઓએ આ માણસને પકડયો હતો અને તેને મારી નાખવાની તૈયારીમાં હતા. તે રોમન નાગરિક છે, એવી મને ખબર મળતાં હું મારા સૈનિકોને લઈને તેને બચાવવા ગયો. Faic an caibideilપવિત્ર બાઈબલ27 તે યહૂદિઓએ આ માણસને (પાઉલ) પકડ્યો હતો અને તેઓએ તેને મારી નાખવાની યોજના કરી હતી. પરંતુ મેં સાંભળ્યું છે કે તે એક રોમન નાગરિક છે, તેથી હું મારા સૈનિકો સાથે ગયો અને તેને છોડાવ્યો. Faic an caibideil |