પ્રે.કૃ. 22:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 સૂબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું કે, ‘તું શું કરવા માગે છે? એ માણસ તો રોમન છે.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 સૂબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું, “તમે શું કરવા ધારો છો? એ માણસ તો રોમન છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 એ સાંભળીને અધિકારી અફસર પાસે ગયો અને કહ્યું, “તમે શું કરી રહ્યા છો? એ માણસ તો રોમન નાગરિક છે!” Faic an caibideilપવિત્ર બાઈબલ26 જ્યારે સૂબેદાર આ સાંભળ્યું, તે સરદાર પાસે ગયો. તે સરદારે કહ્યું, “તું શું કરે છે તે તું જાણે છે? આ માણસ રોમન નાગરિક છે!” Faic an caibideil |