પ્રે.કૃ. 21:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 તેઓ તેને મારી નાખવાની તૈયારીમાં હતા એટલામાં પલટણના આગેવાનને સમાચાર મળ્યા કે, આખા યરુશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 તેઓ તેને મારી નાખવાની પેરવીમાં હતા, એટલામાં પલટણના સરદારને સમાચાર મળ્યા કે, આખા યરુશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 ટોળું પાઉલને મારી નાખવાનો પ્રયાસ કરતું હતું એવામાં રોમન લશ્કરી ટુકડીના અફસરને ખબર પહોંચી કે આખા યરુશાલેમમાં હુલ્લડ ફાટી નીકળ્યું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ31 લોકો પાઉલની હત્યા કરવાનો પ્રયત્ન કરતા હતા. યરૂશાલેમમાં રોમન સૈન્યના સૂબેદારે સાંભળ્યું કે સમગ્ર શહેરમાં મુશ્કેલી ઊભી થઈ છે. Faic an caibideil |