પ્રે.કૃ. 21:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 અમે એ સાંભળ્યું, ત્યારે અમે તથા ત્યાંના લોકોએ પણ તેને યરુશાલેમ ન જવાની વિનંતી કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 એ સાંભળીને અમે તથા ત્યાંના લોકે પણ તેને યરુશાલેમ ન જવાની વિનંતી કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 એ સાંભળીને અમે અને ત્યાંના બીજા માણસોએ પાઉલને યરુશાલેમ ન જવા વિનંતી કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ12 અમે બધાએ આ શબ્દો સાંભળ્યા છે. તેથી અમે અને ઈસુના સ્થાનિક શિષ્યોએ પાઉલને યરૂશાલેમ નહિ જવા વિનંતી કરી. Faic an caibideil |