પ્રે.કૃ. 20:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 બારીમાં બેઠેલો યુતુખસ નામે એક જુવાન ભરઊંઘમાં ઘેરાઈ ગયો હતો, પાઉલ વધારે વાર સુધી ઉપદેશ કરતો હતો માટે ઊંઘમાં ગરકાવ થયેલો હોવાથી તે (યુતુખસ) ત્રીજા માળેથી નીચે પડ્યો, અને મરણ પામ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 બારીમાં બેઠેલો યુતુખસ નામે એક જુવાન ભરઊંઘમાં પડ્યો હતો. અને પાઉલ ઘણી વાર સુધી ભાષણ કરતો હતો માટે ઊંઘમાં ઘેરાઈ ગયેલો હોવાથી તે [જુવાન] ત્રીજા માળથી નીચે પડ્યો, અને તેઓએ તેને મરણ પામેલો ઉપાડ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 અમે જ્યાં મળતા હતા ત્યાં ઉપલે માળે ઘણા દીવા હતા. યુતુખસ નામનો એક યુવાન બારીમાં બેઠો હતો. પાઉલે ભાષણ લંબાવ્યું તેથી યુતુખસને ઊંઘ ચઢી અને ભારે ઊંઘમાં ઘેરાઈ જતાં તે ત્રીજે માળેથી જમીન પર પટક્યો. તેમણે તેને ઊંચક્યો ત્યારે તે મરેલો માલૂમ પડયો. Faic an caibideilપવિત્ર બાઈબલ9 ત્યાં યુતુખસ નામનો યુવાન માણસ બારીમાં બેઠો હતો. પાઉલે વાતો કરવાનું ચાલુ રાખ્યુ. અને યુતુખસને ઝોકા આવતા હતા. આખરે યુતુખસ ગાઢ નિંદ્રામાં ગયો અને બારીમાંથી નીચે પડ્યો. તે ત્રીજે માળથી જમીન પર પટકાયો. જ્યારે લોકો ત્યાં ગયા અને તેને ઊચક્યો, ત્યારે તે મૃત્યુ પામ્યો હતો. Faic an caibideil |