પ્રે.કૃ. 20:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પણ અમે આગળ જઈને વહાણમાં બેસીને આસોસ જવાને ઊપડી ગયા, ત્યાંથી પાઉલને વહાણમાં લેવાનો અમારો ઇરાદો હતો, કેમ કે ત્યાંથી પગરસ્તે આવવા ધારીને તેણે એ વ્યવસ્થા કરી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પણ અમે આગળ જઈને વહાણમાં બેસીને આસોસ જવાને ઊપડી ગયા, ત્યાંથી પાઉલને વહાણમાં લેવાનો અમારો ઇરાદો હતો; કેમ કે ત્યાંથી પગરસ્તે આવવા ધારીને તેણે એ ગોઠવણ કરી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 અમે આગળ જઈ વહાણમાં બેઠા અને જળમાર્ગે આસોસ ગયા. ત્યાંથી અમે પાઉલને વહાણમાં લેવાના હતા. તેણે અમને એમ કરવાનું કહ્યું હતું, કારણ, તે ત્યાં જમીનમાર્ગે જવાનો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ13 અમે આસસ શહેર જવા માટે વહાણ હંકાર્યુ. અમે પાઉલની આગળ પહેલા ગયા. તેની ઈચ્છા અમને આસસમાં મળવાની અને ત્યાં વહાણમાં અમારી સાથે જોડાવાની હતી. પાઉલે અમને આ કરવા માટે કહ્યું. કારણ કે તે જમીન માર્ગે આસસ જવા ઇચ્છતો હતો. Faic an caibideil |