પ્રે.કૃ. 19:40 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 કેમ કે આજે કારણ વિના હંગામો થયો તે વિષે આપણી સામે ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે; અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણે આપી શકવાના નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 કેમ કે આજે વગર કારણે તોફાન થયું તે વિષે આપણા ઉપર ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે. અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણાથી આપી શકાય તેમ નથી.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.40 કારણ, આજે જે બન્યું છે તેથી આપણા પર હુલ્લડનો આરોપ આવે એવો ભય છે. આ ધાંધલ માટે કોઈ બહાનું નથી, અને આ ધાંધલ માટે કોઈ યોગ્ય કારણ આપણે આપી શકવાના નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ40 હું આ કહું છું કારણ કે કેટલીએક વ્યક્તિઓ આજે આ બનાવ જોઈ શકે છે અને કહેશે અમે હુલ્લડ કરીએ છીએ. અમે ધાંધલ ધમાલને સમજાવી શકતા નથી. કારણ કે આ સભા ભરવા માટે કોઇ સાચું કારણ નથી.” Faic an caibideil |