પ્રે.કૃ. 19:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 કેમ કે તમે આ માણસોને અહીં લાવ્યા છો, તેઓ મંદિરોને લૂંટનારા નથી, આપણા દેવીની નિંદા કરનારા પણ નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 કેમ કે તમે આ માણસોને અહીં લાવ્યા છો, તેઓ મંદિરોને લૂંટનારા નથી, અને આપણી દેવીની નિંદા કરનારા પણ નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.37 આ માણસોએ મંદિરો લૂંટયાં નથી, કે નથી આપણી દેવીની નિંદા કરી; તો પણ તમે તેમને અહીં લાવ્યા છો. Faic an caibideilપવિત્ર બાઈબલ37 “તમે આ માણસોને લાવ્યા છો, પણ તેઓએ આપણી દેવીની વિરૂદ્ધ કશુંજ ખરાબ કર્યુ નથી. તેઓએ દેવીના મંદિરમાંથી કશુંય ચોર્યુ પણ નથી. Faic an caibideil |