પ્રે.કૃ. 19:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 એ વાતોની વિરુદ્ધ કોઈથી બોલી શકાય એમ નથી, માટે તમારે શાંત રહેવું જોઈએ, અને કંઈ અયોગ્ય કૃત્ય કરવું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 એ વાતોની વિરુદ્ધ કોઈથી બોલી શકાય એમ નથી, માટે તમારે શાંત રહેવું જોઈએ, અને કંઈ અવિચારી કૃત્ય કરવું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36 કોઈ આ બાબતોનો નકાર કરી શકે તેમ નથી. તેથી તમારે શાંત થવું જોઈએ અને વગર વિચાર્યું કંઈ કરવું જોઈએ નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ36 કોઇ વ્યક્તિ કહી શકશે નહિ કે આ સાચું નથી. તેથી તમારે શાંત થવું જોઈએ. તમારે બંધ કરવું જોઈએ અને તમે કંઈ કરો તે પહેલા વિચારવું જોઈએ. Faic an caibideil |