પ્રે.કૃ. 19:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તે વેળાએ કેટલાક આમ બૂમ પાડતા, અને બીજા કેટલાક તેમ બૂમ પાડતા હતા, કેમ કે સભામાં ગડબડ થઈ રહી હતી, અને પોતે શા માટે ભેગા થયા છે, એ તેઓમાંના કેટલાક જાણતા પણ ન હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 તે વખતે કેટલાક કંઈ બૂમ પાડતા હતા, અને કેટલાક કંઈક બૂમ પાડતા હતા; કેમ કે સભામાં ગડબડ થઈ રહી હતી; અને પોતે શા કારણથી એકત્ર થયા છે, એ તેઓમાંના ઘણાખરા જાણતા પણ નહોતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 દરમ્યાનમાં, આખી સભામાં ધાંધલ થઈ રહ્યું: કેટલાક લોકો કંઈક પોકારતા હતા, જ્યારે બીજા કેટલાક બીજું કંઈક પોકારતા હતા. કારણ, તેમાંના કેટલાક તો તેઓ શા માટે એકત્ર થયા છે એ પણ જાણતા ન હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ32 કેટલાક લોકો કંઈ બૂમ પાડતા હતા તો બીજા લોકો કંઈ બૂમ પાડતા હતા. તે સભામાં મુંઝવણ હતી. મોટા ભાગના લોકો તો જાણતા જ નહોતા કે તેઓ શા માટે ત્યાં આવ્યા છે. Faic an caibideil |