પ્રે.કૃ. 19:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 એ સાંભળીને તેઓ ક્રોધે ભરાયા, અને બૂમ પાડીને કહેવા લાગ્યા કે, ‘એફેસીઓની આર્તેમિસની જય!’ Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 એ સાંભળીને તેઓ ક્રોધાયમાન થયા, અને પોકાર કરીને કહેવા લાગ્યા, “એફેસીઓની આર્તેમિસની જે” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 આ શબ્દો સાંભળીને ટોળું ક્રોધે ભરાયું અને પોકારવા લાગ્યું, “આર્તેમિસ દેવીની જય!” Faic an caibideilપવિત્ર બાઈબલ28 જ્યારે આ માણસોએ આ બાબતો સાંભળી. તેઓ ઘણા ગુસ્સે થયા. તેઓએ પોકાર કર્યો. “આર્તિમિસ, એફેસીઓની દેવી, મહાન છે!” Faic an caibideil |