પ્રે.કૃ. 17:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેઓની એ વાતો સાંભળીને લોકો તથા શહેરના અધિકારીઓ ગભરાયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેઓની એ વાતો સાંભળીને લોકો તથા શહેરના અધિકારીઓ ગભરાયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 એમ કહીને તેમણે લોકોને અને શહેરના અધિકારીઓને ઉશ્કેર્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ8 શહેરના અધિકારીઓ અને બીજા લોકોએ આ વાતો સાંભળી. તેઓ ઘણા બેચેન બન્યા. Faic an caibideil |