પ્રે.કૃ. 12:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 આશરે તે જ સમયે હેરોદ રાજાએ વિશ્વાસી સમુદાયના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 આશરે તે જ સમયે હેરોદ રાજાએ મંડળીના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 એ સમય દરમિયાન હેરોદરાજાએ મંડળીના કેટલાક સભ્યોની સતાવણી શરૂ કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ1 એ સમય દરમ્યાન રાજા હેરોદે મંડળીના કેટલાક લોકોની સતાવણી શરું કરી. Faic an caibideil |