પ્રે.કૃ. 1:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 કેમ કે ગીતશાસ્ત્રમાં લખેલું છે કે, “તેની રહેવાની જગ્યા ઉજ્જડ થાઓ; અને તેમાં કોઈ ન વસે,” અને, “તેનું અધ્યક્ષપદ બીજો લે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 કેમ કે ગીતશાસ્ત્રમાં લખેલું છે, “તેની રહેવાની જગા ઉજ્જડ થાય અને તેમાં કોઈ ન વસે, ” અને “તેનું અધ્યક્ષપદ બીજો લે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 કારણ, ગીતશાસ્ત્રમાં લખેલું છે: ‘તેનું નિવાસસ્થાન ઉજ્જડ પડો, તેમાં કોઈ ન રહો.’ વળી, આવું પણ લખેલું છે: ‘તેની સેવાનું સ્થાન બીજાને મળો.’ Faic an caibideilપવિત્ર બાઈબલ20 પિતરે કહ્યું, “ગીતશાસ્ત્રના પુસ્તકમાં યહૂદા વિષે આમ લખેલું છે: ‘તેની જમીન નજીક લોકોએ જવું નહિ; ત્યાં કોઇએ રહેવું નહિ!’ અને એમ પણ લખેલું છે: ‘તેનું કામ બીજો કોઇ માણસ લે.’ Faic an caibideil |