૨ શમુએલ 6:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ઈશ્વરે ઉઝઝાને માર્યો તેથી દાઉદને ખોટું લાગ્યું અને તેણે તે જગ્યાનું નામ પેરેસ-ઉઝઝા પાડ્યું. તે જગ્યાનું નામ આજ સુધી પેરેસ-ઉઝઝા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 યહોવા ઉઝઝા પર તૂટી પડ્યા હતા, તેથી દાઉદને માઠું લાગ્યું; અને તેણે તે જગાનું નામ પેરેસ-ઉઝઝા પાડ્યું, [તે નામ] આજ સુધી [ચાલે છે]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 ઉઝઝા ત્યાં કરારપેટી નજીક જ પટકાઈને મરણ પામ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ8 યહોવાએ જે કર્યું તેને કારણે દાઉદ નારાજ થયો. તેણે તે સ્થળનું નામ “પેરેસ-ઉઝઝાહ” (ઉઝઝાહ પર આવેલો કોપ) પાડયું. આજે પણ તે સ્થળ એ જ નામથી ઓળખાય છે. Faic an caibideil |