૨ શમુએલ 6:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ઈશ્વરનો કોશ ગિત્તી ઓબેદ-અદોમના ઘરમાં ત્રણ મહિના રહ્યો. તેથી ઈશ્વરે તેને તથા તેના ઘરનાં સર્વને આશીર્વાદ આપ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને કરારકોશ ઓબેદ-અદોમ ગિત્તીના ઘરમાં ત્રણ માસ રહ્યો. અને યહોવાએ ઓબેદ-અદોમને તથા તેના ઘરનાં સર્વને આશીર્વાદ આપ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 કરારપેટી ત્યાં ત્રણ માસ રહી અને પ્રભુએ ઓબેદ-અદોમ અને તેના ઘરકુટુંબને આશિષ આપી. Faic an caibideilપવિત્ર બાઈબલ11 ત્રણ માંસ સુધી પવિત્રકોશ ઓબેદ-અદોમને ઘેર રહ્યો અને યહોવાએ ઓબેદ-અદોમના કુટુંબને આશીર્વાદ આપ્યા. Faic an caibideil |