૨ શમુએલ 3:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 દાઉદે આ વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું,” નેરના દીકરા આબ્નેરના ખૂન વિષે હું તથા મારું રાજ્ય ઈશ્વરની આગળ સદાકાળ સુધી નિર્દોષ છીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 દાઉદે એ સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “નેરના દિકરા આબ્નેરના ખૂન વિષે હું તથા મારું રાજ્ય યહોવા આગળ સદાકાળ નિર્દોષ છીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 દાવિદને એ સમાચાર મળ્યા ત્યારે તે બોલ્યો, “પ્રભુ જાણે છે કે આબ્નેરના ખૂન વિષે હું અને મારો રાજવંશ નિર્દોષ છીએ. Faic an caibideilપવિત્ર બાઈબલ28 દાઉદ આ સમાંચાર સાંભળીને બોલી ઊઠયો. “નેરના પુત્ર આબ્નેરના ખૂન વિષે હું તથા માંરું રાજય નિર્દોષ છીએ; યહોવા આ જાણે છે. Faic an caibideil |