૨ શમુએલ 3:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 આબ્નેર અને તેના વીસ માણસો દાઉદને મળવા હેબ્રોનમાં આવ્યા, ત્યારે દાઉદે તેઓને ભોજન કરાવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 એમ આબ્નેર પોતાની સાથે વીસ માણસ લઈને દાઉદ પાસે હેબ્રોન આવ્યો. અને દાઉદે આબ્નેર તથા તેની સાથેના માણસોને માટે જમણ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 આબ્નેર વીસ માણસો સાથે દાવિદ પાસે હેબ્રોનમાં આવ્યો ત્યારે દાવિદે તેમને મિજબાની આપી. Faic an caibideilપવિત્ર બાઈબલ20 આબ્નેર વીસ માંણસો સાથે હેબ્રોન ગયો અને દાઉદે તે બધાને આવકાર આપ્યો અને તેઓ માંટે જમણ કર્યુ. Faic an caibideil |