૨ શમુએલ 3:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પછી દાઉદે શાઉલના દીકરા ઈશ-બોશેથ પાસે સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું, “જેના માટે મેં પલિસ્તીઓનાં એકસો અગ્રચર્મો આપીને લગ્ન કર્યું હતું તે મારી પત્ની મિખાલ મને આપ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને દાઉદે શાઉલના દિકરા ઈશ-બોશેથ પાસે હલકારા મોકલીને કહાવ્યું, “મારી પત્ની મીખાલ કે, જેની જોડે પલિસ્તીઓનાં એકસો અગ્રચર્મ આપીને મેં વિવાહ કર્યો હતો, તે મને સોંપ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 અને દાવિદે ઇશબોશેથ પર સંદેશકો મોકલીને કહેવડાવ્યું, “મારી પત્ની મીખાલ મને પાછી આપ. તેની સાથે લગ્ન કરવા માટે મેં એક્સો પલિસ્તીઓની જનનેન્દ્રિયની ચામડી લાવી આપવાની કિંમત ચૂકવી છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ14 પછી દાઉદે તેના સંદેશવાહકો માંરફત ઇશબોશેથ પર આ સંદેશો મોકલ્યો, “મને માંરી પત્ની મીખાલ પાછી સોંપી દે. સો પલિસ્તીઓને માંરીને હું તેને પરણ્યો હતો.” Faic an caibideil |